Category Archives: વાર્તા

સન્નાટો

‘ચાલ મોઢું ખોલ માર્ટિન’…. ‘અં……..હ’…..’ ‘કમ ઑન, તારે સાજા થવું છે ને?’ ‘પણ તને કોણે કહ્યું કે હું માંદો છું?’ ‘જો તું માંદો નથી તો આ વોર્ડમાં કેમ આવ્યો?’ ‘હું જાતે નથી આવ્યો….મને….પરાણે…..મને કોણે અહીં ધકેલ્યો છે તને ખબર છે … Continue reading

Posted in મારી ટૂંકી વાર્તાઓ, વાર્તા | Leave a comment

બિંદુ વગરનું ઉદ્‍ગારચિન્હ

બિંદુ વગરનું ઉદ્‍ગારચિન્હ નેલસન કેરેબિયન ક્રુઝના રુમો ઝપાટાબંધ સાફ કરતો હતો. એને આજે અડધા દિવસની રજા મળવાની હતી એટલે દર વખતની જેમ હવે આવનારા ટાપુ પર એને રખડવા જવું હતું. વળી માંડ માંડ આ વખતે કેરેબિયન ક્રુઝમાં આવવા મળ્યું એટલે … Continue reading

Posted in વાર્તા | 1 ટીકા

આંધીગમન

આંધીગમન  મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે-ઝઘડી લે … Continue reading

Posted in વાર્તા | 3 ટિપ્પણીઓ

ગૉડ બ્લેસ હર!

ગૉડ બ્લેસ હર! નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ(બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉંડની નોટ લઈ જાય. સાચ્ચુ કહું, મને એ લોકોએ … Continue reading

Posted in વાર્તા | 4 ટિપ્પણીઓ

ડૂસકાંની દિવાલ

ડૂસકાંની દિવાલ – નયના પટેલ ડૂસકાંની દિવાલ – નયના પટેલ August 29th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નયના પટેલ | [ ‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રીમતી નયનાબેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ … Continue reading

Posted in વાર્તા | Leave a comment

પીળા આંસુની પોટલી

પીળા આંસુની પોટલી ઉમાબેન પરસેવો થવાથી એકદમ જાગી ગયાં. પીરીયડ્સ ગયાં પણ ખબર નહીં આ રાત્રે પરસેવો થાય છે તે કેમેય કર્યું બંધ થતું નથી! એક સેકંડ માટે રૂમમાં જોયું અને સાવ અજાણી જગ્યા જોઈને ગભરાઈ ગયાં-ક્યાં આવી ચઢી? આદત … Continue reading

Posted in વાર્તા | 2 ટિપ્પણીઓ

કોણ સજા કરશે અને કોને!

Posted in વાર્તા | 1 ટીકા

આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?

આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ? Published in ‘Web Gurjari’-June 15, 2014 – નયના પટેલ ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ … Continue reading

Posted in વાર્તા | 4 ટિપ્પણીઓ

ભીષ્મ બનવું પડ્યુ!

વાર્તા – નયના પટેલ ભીષ્મ થવું પડયું! Mar 12, 2013 20:11 Published in ‘Sandesh ardh saptaahik’ શિલ્પા યુ.કે. આવી ત્યારથી ક્યાં તો આખો દિવસ એવી ઝરમર થયા કરે કે જાણે વાદળ નથી વરસી શકતાં કે નથી વરસ્યા વગર રહી શકતાં. કં તો … Continue reading

Posted in વાર્તા | 3 ટિપ્પણીઓ